×

The Loksatta's video: Invest Rs 150 Everyday and get 20 Lakhs Post PPF Post Office Scheme

@Invest Rs.150 Everyday and get 20 Lakhs! Postની આ સ્કીમ વિશે જાણી લો | PPF | Post Office Scheme
Invest રૂ.150 Everyday અને મેળવો 20 લાખ! Postની આ સ્કીમ વિશે જાણી લો | PPF | Post Office Scheme પીપીએફ સ્કીમમાં રોજ 150 રૂપિયા ઇનવેસ્ટ કરશો તો 20 વર્ષની નોકરીમાં 20 લાખ રૂપિયાથી પણ વધારે કમાણી થઇ શકશે. રોજ માત્ર ને માત્ર 150 રૂપિયા બચત કરશો તો તેનો ઘણો મોટો ફાયદો થશે. જો તમારી ઉંમર 25 વર્ષ છે તો બેસ્ટ તક છે કે તમે સારુ રિટર્ન મેળવી શકો છો. એક્સપર્ટ કહે છે કે તમારી 30-35 હજાર રૂપિયા કમાણી છે તો કોઇ અન્ય બચત સિવાય શરૂઆતમાં 10 કે 150ના હિસાબથી બચત કરવામાં આવી શકે છે. આ બચત 45ની ઉંમરમાં તમને 20 લાખ રૂપિયા વધારેનું ફંડ મળી શકે છે. જો તમે 150 રૂપિયા રોજની બચતના હિસાબથી PPFમાં ઇનવેસ્ટ કરો છો તો 4500 મંથલી થશે. દર મહિને 4500 રૂપિયા ઇનવેસ્ટ કરવાથી વર્ષે 54 હજાર રૂપિયા થશે. 20 વર્ષમાં કુલ ઇનવેસ્ટમેન્ટ 10.80 લાખ રૂપિયા થઇ જશે અને તેમાં 20 વર્ષમાં 20 લાખથી પણ વધારે રૂપિયાનું ફંડ મળશે. invest 150 Rs daily and get 20 lakh rupee at maturity | For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/ Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta Follow us on Twitter: https://twitter.com/TheLoksatta Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/ Visit our Website: https://www.loksattanews.co.in For advertisements email us at: theloksatta@gmail.com

16

1
The Loksatta
Subscribers
439K
Total Post
15.9K
Total Views
306.3K
Avg. Views
3.1K
View Profile
This video was published on 2021-08-16 13:10:02 GMT by @The-Loksatta on Youtube. The Loksatta has total 439K subscribers on Youtube and has a total of 15.9K video.This video has received 16 Likes which are lower than the average likes that The Loksatta gets . @The-Loksatta receives an average views of 3.1K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that The Loksatta gets . Overall the views for this video was lower than the average for the profile.The Loksatta #invest #150Rs #20lakhrupee #postoffice #news #latestnews #LatestUpdate #NewsUpdate #breakingnews #headlines #todaysnews #updatenews #newstoday #newsoftheday #latestnews #dailynews #breakingnews #sportsnews #politics #businessnews #loksattajansatta #trandingnews For has been used frequently in this Post.

Other post by @The Loksatta