The Loksatta's video: 24 BJP Gujarat Election 2022 Kuvarji Bavalia
@24% કોળીની વોટબેંક છતાં આ નેતાનું કદ BJP કેમ ઘટાડવા માગે છે? Gujarat Election 2022 | Kuvarji Bavalia
Gujarat Election 2022 | BJP | Parsotam Solanki And Hira Solanki |
23 ટકા કોળી મત ધરાવતા ગુજરાતમાં 'આયાતી નેતા'નું કદ ઘટાડવા ભાજપના પ્રયાસ? અગાઉ પરસોતમ સોલંકી અને હીરા સોલંકીના કદને ઘટાડવા બાવળિયાને પ્રમોટ કરાયા હતા | અગાઉ ભાજપે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનું કદ ઘટાડવા બાવળિયાને પ્રમોટ કર્યા હતા | કુંવરજી બાવળિયા આયાતી ઉમેદવાર હોવાથી ભાજપને ભરોસો નથી? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે | ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે જ્ઞાતિના ચોકઠા મંડાવા લાગે છે. વર્ષોથી જ્ઞાતિ આધારિત ચાલી આવતી ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ કંઇક અવનવી રણનીતિ ઘડવા લાગે છે. ભાજપે કોળી જ્ઞાતિના મતો અંકે કરવા માટેના ચોકઠા ગોઠવી દીધા છે |
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
The Loksatta's video: 24 BJP Gujarat Election 2022 Kuvarji Bavalia
45
1