The Loksatta's video: How much rain will fall in the Gujarat during August to October What is Ambalal Patel s prediction
@How much rain will fall in the Gujarat during August to October? What is Ambalal Patel's prediction?
Gujarat Monsoon Forecast | Ambalal Patel | Rain in Gujarat | Gujarat Farmer |
ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં કેટલો પડશે વરસાદ? જાણો આંબલાલ પટેલની આગાહી | How much rain will fall in the Gujarat during August to October? What is Ambalal Patel's prediction?
અંબાલાલ પટેલની આગાહી : વરસાદ ખેંચાતા મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર, આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસવાની શક્યતા | રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની કરેલી આગાહીને લઈ રાહતના સમાચાર આવ્યા છે. અંબાલાલ દ્વારા ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં અલગ અલગ સમયે વરસનારા વરસાદને લઈ આગાહી કરવામા આવી છે. વરસાદના કારણે કયા ખેતી પાક પર ક્યારે કેવી અસર થશે તેને લઈ પણ આગાહી કરવામા આવી છે. નક્ષત્રના અભ્યાસ આધારિત ગણતરી કરી વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલના જણાવ્યા મુજબ રાજ્યમાં બુધવારથી વરસાદ વરસે તેવી શક્યતા છે. |
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
The Loksatta's video: How much rain will fall in the Gujarat during August to October What is Ambalal Patel s prediction
207
5