The Loksatta's video: The meteorological department has forecast rain for the next 3 days Gujarat Monsoon Prediction
@The meteorological department has forecast rain for the next 3 days | Gujarat | Monsoon Prediction
મેઘરાજા ગુજરાત પર થશે મહેરબાન આ ૩ દિવસ પડી શકે છે વરસાદ!!
ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ ગુરુવારથી લઈને શનિવાર સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ સહિત અનેક જગ્યાએ સારો એવો વરસાદ પડી શકે છે.
મહત્વનું છે કે જૂલાઈ બાદ વરસાદને લાંબો વિરામ લીધો છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ગુજરાતમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવામાં આવી રહી છે કેમ કે આ વર્ષે જોઈએ એવો સારો વરસાદ ન થતા ખેડૂતોના માથે સંકટ તોડાઈ રહ્યું છે.
The meteorological department has forecast rain for the next 3 days | Gujarat | Monsoon Prediction | Rajkot | Ahmedabad | vadodara | Surat | Saurastra | North Gujarat | South Gujarat | Central Gujarat
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
The Loksatta's video: The meteorological department has forecast rain for the next 3 days Gujarat Monsoon Prediction
203
12