The Loksatta's video: Independence Day 2021 A District Of India Which Hoist s Flag At Midnight Of 15 August Bihar
@Independence Day 2021 | A District Of India Which Hoist's Flag At Midnight Of 15 August | Bihar
વાઘા બોર્ડર પછી મધરાતે 12:01ના ટકોરે આ શહેરમાં ઉજવાય છે સ્વાતંત્ર્ય દિન
જ્યા આખો દેશ સ્વતંત્રતા દિવસે સવારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યા બિહારમાં એક એવો જિલ્લો છે જ્યા ધ્વજવંદન માટે સવારની રાહ જોવામાં આવતી નથી, અહીં 15 ઓગસ્ટની મદ્યરાત્રે 12 વાગ્યાને 1 મિનિટે તિરંગો લહેરાવવામાં આવે છે. વાઘા બોર્ડર બાદ ભારતનું એકમાત્ર આ સ્થળ છે જ્યા આઝાદી બાદથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. અહીં 15 ઓગસ્ટની મદ્યરાત્રે શાનથી તિરંગો લહેરાય છે. દિવસ હતો 14 ઓગસ્ટ 1947નો... પૂર્ણિયાના લોકો સવારથી આઝાદીના સમાચાર સાંભળવા માટે તલપાપડ હતા. ઝંડાચોક વિસ્તારમાં દિવસભર 'મિશ્રા રેડિયો'ની દુકાન પર લોકોની ભીડ રહી હતી. રેડિયો સાંભળ્યો પરંતુ આઝાદીના સમાચાર ન આવતા લોકો નિરાશ થઈને ઘરે જતા રહ્યા. તેવામાં રાત્રે 11 કલાકે ઝંડા ચોક પર આવેલા મિશ્રા રેડિયોની દુકાન પર સ્વાતંત્ર્ય સેનાના જવાનો જેવા કે રામેશ્વર પ્રસાદ સિંહ, રામજતન સાહ, કમલદેવ નારાયણ સિન્હા, ગણેશચંદ્ર દાસ દુકાન પર પહોંચ્યા હતા. આ લોકોના આગ્રહ પર દુકાન ખોલવામાં આવી અને રેડિયો શરૂ કરવામાં આવ્યો. રેડિયો શરૂ કરતા જ માઉન્ટબેટનનો અવાજ સંભળાયો, 'ભારત આઝાદ થયો છે તેવી જાહેરાત થઈ' આ જાહેરાત સાંભળતા જ લોકો ખુશીથી ઉછળી પડ્યા. તે સમયે ઝડપથી તિરંગો, વાંસ અને દોરડો મંગાવવામાં આવ્યો અને 15મી ઓગસ્ટની મદ્યરાત્રે એટલે કે રાત્રે 12 કલાકે રામેશ્વર પ્રસાદ સિંહે તિરંગો લહેરાવ્યો. એ જ રાતે તે વિસ્તારને 'ઝંડા ચોક' નામ આપવામાં આવ્યું. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ હાજર તમામ લોકોએ શપથ લીધા કે આ ચોક પર દર વર્ષે 15 ઓગસ્ટની મદ્યરાત્રે દેશમાં સૌથી પહેલા ઝંડો ફરકાવવામાં આવ્યો.
Indipendence Day 2021 There is One District Of Our Country Flag Hosting At Midnight Of 15 August |
# 15August
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
The Loksatta's video: Independence Day 2021 A District Of India Which Hoist s Flag At Midnight Of 15 August Bihar
29
1