The Loksatta's video: 150 Indians Repatriated From Afghanistan C 17 Globemaster Aircraft Lands In Jamnagar
@150 Indians Repatriated From Afghanistan, C 17 Globemaster Aircraft Lands In Jamnagar
અફઘાનિસ્તાનથી આવેલું એરક્રાફ્ટ જામનગર ઉતાર્યા પછી કેવા દ્રશ્યો સર્જાયાં?
150 Indians Repatriated From Afghanistan, C 17 Globemaster Aircraft Lands In Jamnagar
વતન પરત લવાયા:અફઘાનિસ્તાનથી ભારતીયોને લઈને આવેલું એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું, વતન પરત પહોંચેલા ભારતીયોની આંખો ભીની થઈ
વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 150થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 11.15 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું છે. કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર એસડીએમ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11:15 કલાક આસપાસ પહોંચ્યું હતું.
For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in
For advertisements email us at: theloksatta@gmail.com
The Loksatta's video: 150 Indians Repatriated From Afghanistan C 17 Globemaster Aircraft Lands In Jamnagar
48
2