@દૂધી નું શાક જો આ રીતે બનાવશો તો જેમને દૂધી નહી ભાવતી હોય તેમને આ શાક ખૂબ જ ભાવશે.
દૂધી અને મગની દાળનું શાક પચવામાં ખૂબ જ હલકુ અને પૌષ્ટિક છે. ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે. આ શાકને તમે ડિનર અને લંચ બંન્ને માં રોટલી કે ભાત સાથે ટ્રાય કરી શકો છો.
🌸 Ingredients 🌸
1.Bottle guard - 250 gm
2.Moong dal Yellow - 1/2 Cup
3. Tomato -1
4. Green Chilli -1
5. Ginger -1 inch
6. Curry leaves and Coriander
7. Oil - 3 tbsp
8. Salt as per your taste
9. Turmeric powder - 1/2 tsp
10. Red Chili powder - 1 tsp
11. Dhaniya powder - 1 tsp
12. Garam masala - 1/4 tsp.
_dal_nu_shak, _dal
_recipe
Unsullied Foods Gujarati's video:
98
3