×

manosha52's video: Funny Facebook Adhir Amdavadi Profile

@Funny Facebook~Adhir Amdavadi Profile
Adhir Amdavadi Profile. Presented by Manoj Bekhabar. સળગતો શશિ છું. ને ઠરેલ રવિ છું. ઇંટ પથ્થરોમાં જીવનાર, એક નાજુક કવિ છું. જાહેર ખુલાસો : ચેટમાં જે મને પહેલી વાર મળે છે તે સૌથી પહેલા મારુ નામ પુછે છે (પછી ક્યાં નોકરી કરો છો, ગધેડુ કેમ રાખ્યુ વિ.વિ. ) .. પછી દરેક ને મારે શેક્સપિયરની "વોટ્સ ધેર ઇન નેમ " પંક્તિઓ યાદ દેવડાવવી પડે છે. હવે મારુ નામ અધીર અમદાવાદી એટલા ...માટે છે કે હું એક એવરેજ અમદાવાદીની જેમ અધીરો છુ... મારી અધીરાઇ સિગ્નલ પર, લાઇનોમાં, રેસ્ટોરાંમા, ભીડમાં વિ. વિ. માં દેખાય છે. અને એટલે એવા અમદાવાદીઓના પ્રતિકસમા મેં આવુ નામ અને પોફાઇલ પિક્ચર રાખ્યુ છે... ભાઇઓ અને...... મિત્રો, હું એક્દમ જેન્યુઇન, સાચોકલો, ભણેલો ગણેલો, અમદાવાદમાં રહેતો અને પાકકો અમદાવાદી માણસ છુ... શું મારી પોસ્ટથી મારુ નામ વધુ મહત્વનું છે ?

6

1
manosha52
Subscribers
134K
Total Post
103
Total Views
2.7M
Avg. Views
53.1K
View Profile
This video was published on 2010-12-17 12:54:57 GMT by @manosha52 on Youtube. manosha52 has total 134K subscribers on Youtube and has a total of 103 video.This video has received 6 Likes which are lower than the average likes that manosha52 gets . @manosha52 receives an average views of 53.1K per video on Youtube.This video has received 1 comments which are lower than the average comments that manosha52 gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @manosha52