spicy platter's video: 10 minute monsoon special recipe instant fitters
@માત્ર 10 minute માં વરસાદમાં ખાવાની મજા પડે એવી રેસીપી|| monsoon special recipe| instant fitters
આ રેસીપી માં મેં અમેરિકન મકાઈ નો ઉપયોગ કર્યો છે.
બહુજ સરસ ટેસ્ટ માં લાગે અને ઝટપટ બની જાય એવી આ રેસીપી તમને બધાને બહુજ ભાવશે એક વાર આ રીત થી જરૂર બનાવજો. પાલક અને મકાઈ ની ઇન્સ્ટંટ વાનગી છે વરસાદ પડતો હોય ને ગરમા ગરમ જો આ મળી જાય ખાવા તો વાત જ કંઈ ઓર છે.આશા રાખું છું કે આ રેસીપી તમને સહુને જરૂર ગમશે.
#ખમણ
મેથીના ગોટા ભૂલાવી દે તેવા ટેસ્ટી 100% નવી રીતે મકાઈના ભજીયા |
Makai bhajiya | Makai na vada | Corn Vada | Makai na gota
Monsoon season special methi na gota ,
Batata vada , vada pav , Bhajiya , Pakoda , dal Vada , Pudla recipes
_na_vada
_na_bhajiya
_vada_recipe
#મકાઈ_ના_ભજીયા
spicy platter's video: 10 minute monsoon special recipe instant fitters
31
8