×

Saregama Gujarati's video: Naresh Thakor Prem Me Pan Karyo Tane 2024 Gujarati Song

@Naresh Thakor | પ્રેમ મે પણ કરીયો તને | Prem Me Pan Karyo Tane | 2024 Gujarati Song | ગુજરાતી ગીત
નરેશ ઠાકોરનું લેટેસ્ટ ગુજરાતી રોમેન્ટિક ગીત "પ્રેમ મે પણ કરીયો તને" જુઓ માત્ર @SaregamaGujarati પર Singer: Naresh Thakor Artist: Naresh Thakor, Jinal Raval, Kuldeep Mishra Producer: Red Velvet Cinema Director & Concept: Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Kamlesh Thakor (Sultan) Music: Utpal Barot, Vishal Modi Edit: Naresh Rajput Makeup: Hasmukh Limbachiya Dop: Sehazad Mansuri (Tipu) Production: Mahesh Prajapati Lyrics: પ્રેમ મેં પણ કર્યો હતો તને તે મને મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા જીવવું તારે પણ હતું હારે હતું મારે હું એકલો રહ્યો ને તમે છોડી રે ગયા હા વિચાર્યું ના તે મારુ તોય હૂતો જીવ બાળુ જીવ્યા જેટલું હારે એમાં મન વાળી લાઉ મારુ પ્રેમ મેં પણ કર્યો હતો તને તે મને મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા હા મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા હો જેના છો એના થઇ રહેજો વફાદાર રે કરશે ના કોઈ તને મારા જેવા વાલ રે વાઢો તો લોહી ના નીકળે એવા મારા હાલ રે અમને છોડી ને શું તમે થયા ન્યાલ રે હા ભૂલી ગયી તું મુજને થયું એકલા જીવવાનું કેમ કર્યું તે આવું કેને કારણ છોડવાનું વાલો હું પણ હતો તને તું મને હું રડતો રહ્યો ને તમે છોડી રે ગયા હું રડતો રહ્યો ને તમે છોડી રે ગયા હો તને હું નહિ ભૂલું જીવું છું ત્યાં સુધી કદી ના જશે મારા દિલ માંથી તારી છબી સમય બતાવશે હું કેટલો હતો ખાસ રે રડીશ મથીશ તો ય ના પડશે તને ચેન રે હા ઘર કર્યું તે પરબારું હું જોઈ જીવ બાળુ જીવ્યા જેટલું હારે એમાં મન વાળી લાઉ મારુ પ્રેમ મેં પણ કર્યો હતો તને તે મને મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા હા મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા Prem Me Pan Karyo Hato Tane Te Mane Mane Yaad Rahyo Ne Tame Bhuli Re Gaya Jivavu Tare Pan Hutu Hare Hatu Mare Hu Ekalo Rahyo Ne Tame Chodi Re Gaya Ha Vicharyu Na Te Maru Toy Huto Jiv Balu Jivya Jetalu Hare Ema Man Vali Lau Maru Prem Me Pan Karyo Hato Tane Te Mane Mane Yaad Rahyo Ne Tame Bhuli Re Gaya Ha Mane Yaad Rahyo Ne Tame Bhuli Re Gaya Ho Jena Cho Ena Thai Rahejo Vafadar Re Karashe Na Koi Tane Mara Jevo Vaal Re Vadho To Lohi Na Nikale Eva Mara Haal Re Amane Chodi Ne Shu Tame Thaya Nyaal Re Ha Bhuli Gayi Tu Mujane Thayu Ekala Jivavanu Kem Karyu Te Aavu Kene Karan Chodavanu Vaalo Hu Pan Hato Tane Tu Mane Hu Radato Rahyo Ne Tame Chodi Re Gaya Hu Radato Rahyo Ne Tame Chodi Re Gaya Ho Tane Hu Nahi Bhulu Jivu Chu Tya Sudhi Kadi Na Jashe Amra Dil Mathi Tari Chabi Samay Batavashe Hu Ketlo Hato Khaas Re Radish Mathish Toy Na Padashe Tae Chen Re Ha Ghar Karyu Te Parbaru Hu Joi Jiv Balu Jivya Jetlu Haare Ema Man Vali Lau Maru Prem Me Pan Karyo Hato Tane Te Mane Mane Yaad Rahyo Ne Tame Bhuli Re Gaya Ha Mane Yaad Rahyo Ne Tame Bhuli Re Gaya #ગુજરાતીગીત Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal

6.1K

148
Saregama Gujarati
Subscribers
2.9M
Total Post
1.3K
Total Views
406.6M
Avg. Views
1.5M
View Profile
This video was published on 2024-03-18 11:00:06 GMT by @Saregama-Gujarati on Youtube. Saregama Gujarati has total 2.9M subscribers on Youtube and has a total of 1.3K video.This video has received 6.1K Likes which are lower than the average likes that Saregama Gujarati gets . @Saregama-Gujarati receives an average views of 1.5M per video on Youtube.This video has received 148 comments which are lower than the average comments that Saregama Gujarati gets . Overall the views for this video was lower than the average for the profile.Saregama Gujarati #saregamagujarati #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Sleep has been used frequently in this Post.

Other post by @Saregama Gujarati